Kabul airport overwhelmed amid evacuations of Afghans after Taliban's siege in country | Afghanistan

Kabul airport overwhelmed amid evacuations of Afghans after Taliban's siege in country | Afghanistan

તાલિબાનો કાબુલ પહોંચી ગયાં પછી કેવી છે સ્થિતિ? રૂંવાડા ઊભાં થઇ જશે!

Kabul airport overwhelmed amid evacuations of Afghans after Taliban's siege in country | Afghanistan

#Taliban #Afghanistan #US

તમે જોઈ રહ્યાં છો એ દ્રશ્યો કાબુલ એરપોર્ટના છે! લોકો અફગાનિસ્તાન છોડીને ભાગી રહ્યાં છે! કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભયાનક માહોલ છે! અહીં લોકો જે પ્લાન મળે તેમાં બેસી દેશ છોડવા માગે છે! તાલિબાને કાબુલને કબજે કર્યાં પછીનો આ માહોલ છે! લોકો કાબુલ શહેર છોડીને ભાગી રહ્યાં છે! સોમવારે એરપોર્ટની બહાર ફાયરિંગના અવાજ પણ સંભળાયાં! વિશ્વભરમાંથી કાબુલ જતી ઘણી ફ્લાઇટ રદ્દ થઈ ગઈ છે! કાબુલ શહેરમાં અનિશ્ચિતતાની સ્થિતિ ઉભી થઈ છે. તાલિબાનના મારાઓએ સરકારી ઓફિસો કબજે કરી લીધી છે! હાલ અમેરિકાએ 1000 સૈનિકો કાબુલ એરપોર્ટ પાર ઉતાર્યાં છે.

For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/
Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta
Follow us on Twitter: https://twitter.com/TheLoksatta
Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta
Follow us on Instagram: https://www.instagram.com/loksattajansatta/
Visit our Website: https://www.loksattanews.co.in

For advertisements email us at: theloksatta@gmail.com

The LoksattaGujarati Newsgujarat today

Post a Comment

0 Comments